અમદાવાદ: શીલજના ફ્લેટમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, 10 દિવસથી સાથે રહેતા ભત્રીજા પર શંકાની સોય

May 13, 2026 - 00:00
અમદાવાદ: શીલજના ફ્લેટમાંથી આધેડનો મૃતદેહ મળ્યો, 10 દિવસથી સાથે રહેતા ભત્રીજા પર શંકાની સોય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મારામારી, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે બોપલમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ઘરમાંથી આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શીલજના એક ફ્લેટમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, શીલજના અવનીશ હાઇટ્સમાંથી મનીષ ચોકસી નામના આધેડનો મૃતદેહ મળ્યો છે. મૃતક આધેડ તેમના ભત્રીજા વ્રજ અને પુત્ર સાથે રહેતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0