અમદાવાદ રેલવે પોલીસે નકલી TTE ઝડપ્યો, QR કોડથી મુસાફરો પાસેથી પૈસા પડાવતો

Jun 4, 2025 - 23:00
અમદાવાદ રેલવે પોલીસે નકલી TTE ઝડપ્યો, QR કોડથી મુસાફરો પાસેથી પૈસા પડાવતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake TTE nabbed at Kalupur Railway Station

Fake TTE nabbed at Kalupur Railway Station : ગુજરાતમાં નકલી પોલીસ, જજ સહિતનાની ભરમાર વચ્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેસન પરથી નકલી ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) ઝડપાયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ગત રવિવારે રાત્રે TTE તરીકેની ઓળખ આપીને મજૂરો અને ઓછા શિક્ષિત વ્યક્તિઓ પાસે ખોટી રીતે ટિકિટો ચકાસીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા પૈસા વસૂલતા નકલી TTEની ધરપકડ કરી છે. 

અમદાવાદ રેલવે પોલીસે કરી નકલી TTEની ધરપકડ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી 2 જૂનના રોજ રાત્રે 10 વાગ્યે નકલી TTEની ધરપકડ કરવામાં આવી હતી. નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન RPFના સબ-ઇન્સ્પેક્ટર પિયુષ ચૌધરીને TTE યુનિફોર્મ પહેરેલા એક શંકાસ્પદ દેખાતા વ્યક્તિની પૂછપરછ કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0