અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત

Oct 27, 2025 - 01:30
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Accident On Ahmedabad-Bhavnagar Express Highway : અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને અકસ્માત નડ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.  ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કાર અકસ્માતમાં ત્રણના મોત

મળતી માહિતી મુજબ, અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કાર ચાલક પૂર ઝડપે ભાવનગર જઈ રહ્યા હતા, ત્યારે વેજળકા નજીક કાર સિમેન્ટ બેરિકેટ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0