અમદાવાદ: બહેરામપુરામાં પડોશીએ યુવક પર બેટથી કર્યો જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા જેઠાલ એપાર્ટમેન્ટ પાસે ગુરુવારે (23મી એપ્રિલ) રાત્રે જૂની અદાવતમાં એક 27 વર્ષીય યુવક પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. બેટ વડે કરવામાં આવેલા આ હુમલામાં યુવકના માથા અને ગાલના હાડકામાં ગંભીર ફ્રેક્ચર થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દાણીલીમડા પોલીસે આ મામલે બે શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ ફરિયાદ અનુસાર, 23મી એપ્રિલના રોજ રાત્રે આશરે 9 વાગ્યે નિલેશ કાપડિયા પોતાની પત્ની સંગીતાબેન અને પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. એપાર્ટમેન્ટના ગેટ પાસે ઊભેલા જીમી કાપડિયા નામના શખસ સામે નિલેશે 'કેમ ગુસ્સાથી જુએ છે?' તેમ પૂછતા મામલો બિચક્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

