અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ, 11 રાજ્યોની પોલીસ શોધતી હતી, ગુજરાત પોલીસે ઝડપી

Jun 23, 2025 - 20:30
અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ, 11 રાજ્યોની પોલીસ શોધતી હતી, ગુજરાત પોલીસે ઝડપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Chennai Women Techie Held For Bomb Threat: ગુજરાત અને દેશના 11 રાજ્યોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેઈલ મોકલીને આતંક મચાવનારી એક રહસ્યમય યુવતીની આખરે ધરપકડ કરાઈ છે. ચેન્નઈની રહેવાસી અને રોબોટિક્સની ડિગ્રી ધરાવતી રેની જોસિલ્ડા નામની આ યુવતીએ અમદાવાદ શહેરને કુલ 21 ધમકીભર્યા મેઈલ મોકલ્યા હતા. જોકે, એક નાનકડી ભૂલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઈમની છ મહિનાની સઘન મહેનત બાદ આ યુવતી પોલીસના હાથે ચેન્નઈમાંથી ઝડપાઈ છે. રેની જોસિલ્ડાએ દેશના વિવિધ 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ ઈમેઈલથી આપી હતી.

પ્લેન ક્રેશની જવાબદારી લીધી અને ઝડપાઈ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0