અમદાવાદ પોલીસમાં મોટા પાયે બઢતી: અનેક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોને મળ્યું પ્રમોશન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરીની દ્વારા મોટા પાયે બઢતી (પ્રમોશન)ના બે અલગ-અલગ કચેરી હુકમો જાહેર કરવામાં આવ્યા છે. 20/06/2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ આદેશો અનુસાર, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને આગામી પદ પર બઢતી આપવામાં આવી છે.


What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

