અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિતાએ કરી ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના નરોડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સે 44 વર્ષીય મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાની સાથે, અલગ-અલગ જગ્યાએ રોકાણ કરી નફો કમાવવાની લાલચ આપીને કટકે-કટકે કુલ 18 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાની ઘટના અંગે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનાર મહિલાનો આશરે 11 મહિના અગાઉ બ્રિજેશ પટેલ નામના વ્યક્તિ સાથે ફોન અને વોટ્સએપથી સંપર્ક થયો હતો. સમય જતાં આ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આ લાભ ઉઠાવીને બ્રિજેશે મહિલાને લગ્ન કરવાનો ખોટો વાયદો આપ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

