અમદાવાદ: ગામડી-અસ્લાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Aslali Road Accident Ahmedabad: અમદાવાદના ગામડી-અસ્લાલી રોડ પર ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મૃતકની ઓળખ મહેન્દ્રભાઈ શ્યામશંકર પાંડે તરીકે થઈ છે.
પંચર ચેક કરવા ઉતર્યા અને કાળ ત્રાટક્યો
મળતી માહિતી અનુસાર, મહેન્દ્રભાઈ પાંડે પોતાની ટ્રક લઈને ગામડી-અસ્લાલી પટ પરથી પસાર થઈ રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

