અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ, આઈપીએલ મેચ રોકવી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં મોડી સાંજથી ધીમ ધારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચમાં પણ વિલંબ થયો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યાં છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી. ગાંધીનગરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
What's Your Reaction?






