અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crypto Scam: અમદાવાદ શહેરમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ વધુ સક્રિય થઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટોકરન્સીમાં ઓછું રોકાણ કરી વધુ વળતર મેળવવાની લાલચ એટલી મોંઘી પડી કે તેણે પોતાની પરસેવાની કમાણીના 5.56 લાખ રૂપિયા સાયબર ઠગોને હવાલે કરી દીધા છે.
'માયા શર્મા' નામે વોટ્સએપ મેસેજથી થઈ જાળ સાઝી
મળતી માહિતી અનુસાર, ઘાટલોડિયામાં રહેતા 34 વર્ષીય શક્તિસિંહ ઠાકોર સાથે થયેલી આ છેતરપિંડીની શરૂઆત એક ઈન્ટરનેશનલ વોટ્સએપ નંબરથી થઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

