અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદના એસ.જી. હાઈવે પર છેલ્લા ઘણા મહિનાથી એલિવેટેડ કોરિડોરના કામકાજ ચાલી રહ્યું છે. હાઈવે પર ફ્યાયઓવરની કામગીરીમાં બ્રિજના પિલરો તૈયાર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આગામી 6 મહિના માટે એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ જતો 100 મીટરનો એક તરફનો રોડ બંધ રહેશે.
What's Your Reaction?






