અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી

May 28, 2026 - 23:30
અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC Dumper Crashes into Traffic Police Cooling Shed: અમદાવાદ શહેરના નિરાંત ચોકડી વિસ્તારમાં આજે(28 મે) બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં AMC(અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના ડમ્પરના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા બનાવવામાં આવેલો શેડ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ શેડ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને રાહદારીઓને રાહત મળે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. 

નિરાંત ચોકડી પાસે AMCના ડમ્પરથી ટ્રાફિક પોલીસનો શેડ ધરાશાયી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0