અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે ગરીબ મહિલા હારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Local Body Election Result Updates: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે અનેક એવા ચહેરાઓ ઉભરી આવ્યા છે, જેમણે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં હોદ્દો નહીં પણ સેવા અને સમર્પણ મહત્વના છે. ગરીબ પરિવારમાંથી આવતા અને સામાન્ય વ્યવસાય કરતા અનેક ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે કેટલાક પરાજય છતાં પોતાની લડત માટે ચર્ચામાં રહ્યા છે.
મહેસાણા: ભાજપ કાર્યાલયના પટાવાળા હવે બન્યા કોર્પોરેટર
મહેસાણામાં પણ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ' માં છેલ્લા 27 વર્ષથી પટાવાળા તરીકે સેવા આપતા રમેશભાઈ ભીલ હવે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

