અટલાદરા-કલાલી રોડ પરની વરસાદી ગટરમાં ઘોડો ખાબક્યો: બે કલાકની જહેમત બાદ સ્લેબ તોડી બહાર કાઢ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના અટલાદરા કલાલી રોડ પર વરસાદી ગટરમાં ઘોડો ખાબકતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વરસાદી ગટર તોડીને બે કલાકની મહેનત બાદ ઘોડા અને જીવતો બહાર કાઢ્યો હતો.
અટલાદરા કલાલી વિસ્તારમાંથી પસાર થતી વરસાદી ગટરના ઉપર સ્લેબ મારવામાં આવ્યો છે તેની વચ્ચે વચ્ચે સફાઈની કામગીરી માટે સિમેન્ટના ઢાંકણા મુકવામાં આવ્યા છે. આ વરસાદી ગટર ઉપરથી ઘોડો પસાર થતા અચાનક ઢાંકણું તૂટી પડતા ઘોડો અંદર ખાબક્યો હતો.
આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

