World Spine Day 2024: મોબાઈલ, સ્ટ્રેસથી યુવાનોમાં પણ કરોડરજ્જુની સમસ્યા 25% વધી
World Spine Day 2024: કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યા અગાઉ માત્ર 50થી વઘુ વય જૂથના દર્દીઓમાં જ જોવા મળતી. પરંતુ કોવિડ બાદ આ ચિત્ર બદલાયું છે. હવે 25થી વઘુ વયના દર્દીઓમાં પણ કરોડરજ્જુના દુખાવાની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેના માટે બેઠાડુ જીવન ઉપરાંત મોબાઇલ જેવા ગેજેટ્સનો વઘુ પડતો ઉપયોગ પણ જવાબદાર છે. આજે ‘સપોર્ટ યોર સ્પાઇન’ની થીમ પર ‘વર્લ્ડ સ્પાઇન ડે’ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કરોડરજ્જુના વધતા દર્દીઓ ચિંતાનો વિષય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -