Weather Forecast: આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? વાંચો હવામાન વિભાગની આગાહી
હજુ પણ રાજ્યમાં ઠંડીનો કોઈપણ અણસાર નહીં હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે કારણ કે હાલ પવનની જે દિશા છે તે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થઇ ગઇ છે હવે શિયાળા તરફ વાતાવરણનું આગમન થઇ રહ્યું છે. રાજ્યમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું છે. નલિયા, કેશોદમાં સૌથી ઓછું 18 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં મહત્તમ 35.2, લઘુતમ 18 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલીમાં મહત્તમ 34.4, લઘુતમ 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં મહત્તમ 34.6, લઘુતમ 21.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં મહત્તમ 34.8, લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત રાજ્યમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું નલિયા, કેશોદમાં સૌથી ઓછું 18 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું નલિયામાં મહત્તમ 35.2, લઘુતમ 18 ડિગ્રી તાપમાન અમરેલીમાં મહત્તમ 34.4, લઘુતમ 17.2 ડિગ્રી તાપમાન સુરતમાં મહત્તમ 34.6, લઘુતમ 21.8 ડિગ્રી તાપમાન કેશોદમાં મહત્તમ 34.8, લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હજુ પણ રાજ્યમાં ઠંડીનો કોઈપણ અણસાર નહીં હવામાન વિભાગની આગાહી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે. પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે કારણ કે હાલ પવનની જે દિશા છે તે ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થઇ ગઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થઇ ગઇ છે હવે શિયાળા તરફ વાતાવરણનું આગમન થઇ રહ્યું છે. રાજ્યમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું છે. નલિયા, કેશોદમાં સૌથી ઓછું 18 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં મહત્તમ 35.2, લઘુતમ 18 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલીમાં મહત્તમ 34.4, લઘુતમ 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં મહત્તમ 34.6, લઘુતમ 21.8 ડિગ્રી તાપમાન, કેશોદમાં મહત્તમ 34.8, લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત
- રાજ્યમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો ઘટાડો
- સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37 ડિગ્રી નોંધાયું
- નલિયા, કેશોદમાં સૌથી ઓછું 18 ડિગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું
- ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું
- ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું
- નલિયામાં મહત્તમ 35.2, લઘુતમ 18 ડિગ્રી તાપમાન
- અમરેલીમાં મહત્તમ 34.4, લઘુતમ 17.2 ડિગ્રી તાપમાન
- સુરતમાં મહત્તમ 34.6, લઘુતમ 21.8 ડિગ્રી તાપમાન
- કેશોદમાં મહત્તમ 34.8, લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે.