Khyati Hospitalએ 6 મહિનામાં PMJAY હેઠળ દર્દીઓ પાસેથી ખંખેર્યા રૂપિયા 3.66 કરોડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ જેમાં સામે આવ્યું છે કે,6 મહિનામાં PMJAY હેઠળ રૂપિયા 3.66 કરોડ ખંખેર્યા છે,હાલમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે અને તેમનું માનવું છે કે પ્રથમ રીતે હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે.6 મહિનામાં મોટાભાગે હાર્ટ સર્જરી કરાઈ છે તો 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરાઈ છે.650માંથી 605 કાર્ડિયોલોજિસ્ટની સર્જરી કરાઈ અને 36 કેસ બાયપાસ સર્જરીના કરાવ્યા છે.જાણો કંઈ કંઈ રીતે પડાવ્યા રૂપિયા એન્જિયોગ્રામ 220 કેસ 24,978,836 રૂપિયા કોરોનરી બાયપાસ સર્જરી 36 કેસ 66,12,540 રૂપિયા કોરોનરી એન્જિયોગ્રાફી 380 કેસ 16,82,640 રૂપિયા AICD (ડબલ ચેમ્બર)2 કેસ 9,06,400 રૂપિયા ડબલ વાલ્વ પ્રોસિજર 2 કેસ 6,27,695 રૂપિયા મિટ્રલ વાલ્વ 2 કેસ 6,18,780 રૂપિયા ઓર્ટિક વાલ્વ 1કેસ 3,49,390 રૂપિયા ટ્રિપલ વાલ્વ પ્રોસીજર1કેસ 2,85,180 રૂપિયા ઓર્ટો બાયપાસ1 કેસ 2,65,145 કેસ રૂપિયા કાયમી પેસમેકર (ડબલ ચેમ્બર)1 કેસ 1,33,630 રૂપિયા ઓર્ટો ઈલિયાક બાયપાસ 1કેસ 1,32,570 રૂપિયા PDA ક્લોઝર વાયા થોરાકોટોમી1 કેસ 86,240 રૂપિયા કોરોનરી એન્જિયોગ્રાફી1 કેસ 4,428 રૂપિયા ચેક એન્જિયોગ્રાફી1 કેસ 3,669 રૂપિયા મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી કોઈપણ હોસ્પિટલ સંચાલકે મેડિકલ કેમ્પ કરવો હોય તો કોની કોની મંજૂરી લેવાની હોય છે, એની પ્રોસેસ શું? જવાબમાં તેઓ કહે છે, મેડિકલ કેમ્પ એ સોશિયલી ગણાય છે. જ્ઞાતિ લેવલે પણ કેમ્પ થતા હોય છે. મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી. સામાન્ય રીતે મોટા મેડિકલ કેમ્પ હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરાતી હોય છે. મેડિકલ કાઉન્સિલની નોટિસ ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી છે,તો સારવારના તમામ ડોક્યુમેન્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ અપાઈ છે,દસ્તાવેજો, રિપોર્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ આપવામાં આવી છે,કાઉન્સિલે હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ મોકલવા નોટિસ આપી છે.માલિકનું નામ, સી-ફોર્મની નકલો રજૂ કરવા સૂચના અપાઈ છે,કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રશાંત લજીરાણીન,સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતને નોટિસ આપવામાં આવી છે.

Khyati Hospitalએ 6 મહિનામાં PMJAY હેઠળ દર્દીઓ પાસેથી ખંખેર્યા રૂપિયા 3.66 કરોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બની મલ્ટી સ્કેમ હોસ્પિટલ જેમાં સામે આવ્યું છે કે,6 મહિનામાં PMJAY હેઠળ રૂપિયા 3.66 કરોડ ખંખેર્યા છે,હાલમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે અને તેમનું માનવું છે કે પ્રથમ રીતે હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે.6 મહિનામાં મોટાભાગે હાર્ટ સર્જરી કરાઈ છે તો 6 મહિનામાં 650 જેટલી સર્જરી કરાઈ છે.650માંથી 605 કાર્ડિયોલોજિસ્ટની સર્જરી કરાઈ અને 36 કેસ બાયપાસ સર્જરીના કરાવ્યા છે.

જાણો કંઈ કંઈ રીતે પડાવ્યા રૂપિયા

એન્જિયોગ્રામ 220 કેસ 24,978,836 રૂપિયા

કોરોનરી બાયપાસ સર્જરી 36 કેસ 66,12,540 રૂપિયા

કોરોનરી એન્જિયોગ્રાફી 380 કેસ 16,82,640 રૂપિયા

AICD (ડબલ ચેમ્બર)2 કેસ 9,06,400 રૂપિયા

ડબલ વાલ્વ પ્રોસિજર 2 કેસ 6,27,695 રૂપિયા

મિટ્રલ વાલ્વ 2 કેસ 6,18,780 રૂપિયા

ઓર્ટિક વાલ્વ 1કેસ 3,49,390 રૂપિયા

ટ્રિપલ વાલ્વ પ્રોસીજર1કેસ 2,85,180 રૂપિયા

ઓર્ટો બાયપાસ1 કેસ 2,65,145 કેસ રૂપિયા

કાયમી પેસમેકર (ડબલ ચેમ્બર)1 કેસ 1,33,630 રૂપિયા

ઓર્ટો ઈલિયાક બાયપાસ 1કેસ 1,32,570 રૂપિયા

PDA ક્લોઝર વાયા થોરાકોટોમી1 કેસ 86,240 રૂપિયા

કોરોનરી એન્જિયોગ્રાફી1 કેસ 4,428 રૂપિયા

ચેક એન્જિયોગ્રાફી1 કેસ 3,669 રૂપિયા


મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી

કોઈપણ હોસ્પિટલ સંચાલકે મેડિકલ કેમ્પ કરવો હોય તો કોની કોની મંજૂરી લેવાની હોય છે, એની પ્રોસેસ શું? જવાબમાં તેઓ કહે છે, મેડિકલ કેમ્પ એ સોશિયલી ગણાય છે. જ્ઞાતિ લેવલે પણ કેમ્પ થતા હોય છે. મેડિકલ કેમ્પ માટે PMJAYમાંથી મંજૂરી લેવાની નથી હોતી. સામાન્ય રીતે મોટા મેડિકલ કેમ્પ હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરાતી હોય છે.

મેડિકલ કાઉન્સિલની નોટિસ

ખ્યાતિ હોસ્પિટલને ગુજરાત મેડિકલ કાઉન્સિલે નોટિસ ફટકારી છે,તો સારવારના તમામ ડોક્યુમેન્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ અપાઈ છે,દસ્તાવેજો, રિપોર્ટ 7 દિવસમાં મોકલવા નોટિસ આપવામાં આવી છે,કાઉન્સિલે હોસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ મોકલવા નોટિસ આપી છે.માલિકનું નામ, સી-ફોર્મની નકલો રજૂ કરવા સૂચના અપાઈ છે,કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રશાંત લજીરાણીન,સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતને નોટિસ આપવામાં આવી છે.