દેશ-વિદેશના સમાચાર LIVE: ગુજરાતમાં 24 ઓકટોબર સુધી રહેશે વરસાદી માહોલ: અંબાલાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય અભિધમ્મા દિવસમાં ભાગ લેશે. હરિયાણામાં નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે પંચકુલાના દશેરા મેદાનમાં શપથ લેશે. વડાપ્રધાન મોદી સહિત ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણમાં ભાગ લેશે. રાહુલ ગાંધી માનહાનિ કેસમાં 17 ઓક્ટોબરે સુલતાનપુર, યુપીમાં સુનાવણી થશે. બંગાળની ખાડીમાં આવેલું વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ત્રાટકે તેવી શક્યતા છે. મંડીના બીજેપી સાંસદ કંગના રનૌત સામે આગ્રાની વિશેષ અદાલતમાં ખેડૂતોને લઈને તેમના વિવાદિત નિવેદનને લઈને દાખલ કરાયેલા કેસની સુનાવણી થશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -