Ahmedabadમા દિવાળીના તહેવારમાં 12 હજાર જેટલા પોલીસકર્મી-અધિકારી રહેશે તૈનાત

તહેવારો આવતાની સાથે જ પોલીસ સજ્જ બની ગઈ છે,અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ તહેવારના સમયે ખાસ ફરજ બજાવશે,આ ફરજમાં અંદાજે 12 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે તેવી માહિતી સામે આવી છે,ભીડ વાળી જગ્યાએ તેમજ ખરીદી જયાં વધુ થતી હોય તેવી જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત કરશે અને તમામ અવર-જવર પર નજર પણ રાખશે. તહેવારને લઈ પોલીસ સજ્જ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેની વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થા શહેરમાં જળવાય તેને લઈ પોલીસ પણ સજ્જ બની ગઈ છે.પોલીસ દ્રારા એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે જેમાં પોલીસે મિડીયાને અલગ-અલગ મુદ્દે જાણ કરી હતી,પોલીસ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવશે સાથે સાથે SRPની ટીમો પણ બંદોબસ્તમાં રહેશે તૈનાત મહત્વનું છે કે,સોની બજાર અને બેંક ATM પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે,આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમથી પણ નજર રખાશે. જાહેર સ્થળોએ રહેશે પોલીસ જાહેર સ્થળો જેવા કે બસ, મેટ્રો, રેલવે સ્ટેશન પર પોલીસની હાજરી રહેશે,જે પણ ગતિવિધી થતી હશે તેની પર પોલીસ નજર રાખશે સાથે સાથે અમુક શંકાસ્પદ માણસો દેખાશે તો તેની પણ પૂછપરછ કરાશે,ભીડ ભાડ વાળી જગ્યાઓ પર સતત નજર રાખવામાં આવશે તેમજ બજારમા ખરીદી કરતા લોકોના પર્સમાથી જે ચોરી થાય છે તે ચોરી ના થાય તેને લઈ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે અને પોલીસ નજર રાખશે,દિવાળીના હવે લૂંટ કે ચોરી જેવી ઘટના ના બને તેને લઈ સજ્જ અમદાવાદ પોલીસ દિવાળીના સમયે લૂંટ કે ચોરી જેવી ઘટનાઓ ના બને તેને લઈ સજ્જ છે.સાથે સાથે વિસ્તારમાં લગાવેલ સીસીટીવીના આધારે નજર રાખવામા આવી રહી છે.ભાડુઆતને મકાન કે પ્રોપર્ટી ભાડે આપનારને લઈ તપાસ ચાલુ છે.ફટાકડાના વિતરણ માટે 146 સ્ટોરને કાયમી મંજૂરી આપવામા આવી છે.હંગામી મંજીરી માટે 33 અરજી આવી છે જેની પ્રક્રિયા ચાલુ છે.  

Ahmedabadમા દિવાળીના તહેવારમાં 12 હજાર જેટલા પોલીસકર્મી-અધિકારી રહેશે તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તહેવારો આવતાની સાથે જ પોલીસ સજ્જ બની ગઈ છે,અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ તહેવારના સમયે ખાસ ફરજ બજાવશે,આ ફરજમાં અંદાજે 12 હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે તેવી માહિતી સામે આવી છે,ભીડ વાળી જગ્યાએ તેમજ ખરીદી જયાં વધુ થતી હોય તેવી જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત કરશે અને તમામ અવર-જવર પર નજર પણ રાખશે.

તહેવારને લઈ પોલીસ સજ્જ

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેની વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થા શહેરમાં જળવાય તેને લઈ પોલીસ પણ સજ્જ બની ગઈ છે.પોલીસ દ્રારા એકશન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે જેમાં પોલીસે મિડીયાને અલગ-અલગ મુદ્દે જાણ કરી હતી,પોલીસ અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવશે સાથે સાથે SRPની ટીમો પણ બંદોબસ્તમાં રહેશે તૈનાત મહત્વનું છે કે,સોની બજાર અને બેંક ATM પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે,આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમથી પણ નજર રખાશે.

જાહેર સ્થળોએ રહેશે પોલીસ

જાહેર સ્થળો જેવા કે બસ, મેટ્રો, રેલવે સ્ટેશન પર પોલીસની હાજરી રહેશે,જે પણ ગતિવિધી થતી હશે તેની પર પોલીસ નજર રાખશે સાથે સાથે અમુક શંકાસ્પદ માણસો દેખાશે તો તેની પણ પૂછપરછ કરાશે,ભીડ ભાડ વાળી જગ્યાઓ પર સતત નજર રાખવામાં આવશે તેમજ બજારમા ખરીદી કરતા લોકોના પર્સમાથી જે ચોરી થાય છે તે ચોરી ના થાય તેને લઈ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે અને પોલીસ નજર રાખશે,દિવાળીના હવે

લૂંટ કે ચોરી જેવી ઘટના ના બને તેને લઈ સજ્જ

અમદાવાદ પોલીસ દિવાળીના સમયે લૂંટ કે ચોરી જેવી ઘટનાઓ ના બને તેને લઈ સજ્જ છે.સાથે સાથે વિસ્તારમાં લગાવેલ સીસીટીવીના આધારે નજર રાખવામા આવી રહી છે.ભાડુઆતને મકાન કે પ્રોપર્ટી ભાડે આપનારને લઈ તપાસ ચાલુ છે.ફટાકડાના વિતરણ માટે 146 સ્ટોરને કાયમી મંજૂરી આપવામા આવી છે.હંગામી મંજીરી માટે 33 અરજી આવી છે જેની પ્રક્રિયા ચાલુ છે.