Viramgam: મધરાતે બંધ સ્ટ્રીટલાઈટમાં CC રોડ બનાવવાનું શરૂ કર્યું હતું

મોદીફળી નાકાથી અજિતનાથ દેરાસર સુધી સીસી રોડનું નિર્માણસ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરતા ચીફ્ ઓફ્સિરે કામ બંધ કરાવ્યું નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર અને સદસ્યોને રજૂઆત કરી હતી વિરમગામ શહેરના મોદી ફ્ળી નાકાથી અજીતનાથ દેરાસર સુધી નવો સીસી રોડ બનાવવા ખોડલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. એજન્સી દ્વારા ગુરુવારે અડધી રાત્રે એકાએક સીસી રોડ બનાવવાનું કામ બંધ સ્ટ્રીટ લાઈટમાં જુનો રોડ પર સીધા જ કામ શરૂ કરી દીધું હતું. સ્થાનિક લોકોમાં જાણ થતાં કામ ટેન્ડરની શરત તેમજ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહેલ હોવાથી રોડ બનાવતી એજન્સીના સુપરવાઇઝરને કામગીરી ન કરવા જણાવ્યું હતુ. તેમ છતાં એજન્સી દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ રાખતા પાલિકાના ચીફ્ ઓફ્સિરને રજૂઆત કરતા તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું. વિરમગામ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી મોદી ફ્ળીથી અજીતનાથ દેરાસર સુધી વિરમગામની ખોડલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ટેન્ડરની શરત મુજબ જૂનો સીસી રોડ તોડી નવો સીસી રોડ બનાવવાનું કામગીરી કરવાની હતી. છતાં એજન્સી દ્વારા ગુરુવારે મધ્ય રાત્રીમાં રોડની સ્ટ્રીટ લાઈટ બંધ કરી જૂના રોડ ઉપર સીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ અંધારામાં થતી રોડની કામગીરી બંધ કરવા જણાવતા કામગીરી કરાવનારા વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કામ બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં એજન્સીએ બપોર સુધી કામ ચાલુ રાખતા વિસ્તારના રહીશો નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર અને સદસ્યોને રજૂઆત કરી હતી. જેથી ચીફ્ ઓફ્સિર દ્વારા રોડ બનાવતી એજન્સી તેમજ રોડના કન્સલ્ટન એન્જિનિયરને તાત્કાલિક રોડનું કામ બંધ કરાવવા મૌખિક આદેશ કરવામાં આવ્યો છે. સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેવું વધુમાં જણાવ્યું હતું.

Viramgam: મધરાતે બંધ સ્ટ્રીટલાઈટમાં CC રોડ બનાવવાનું શરૂ કર્યું હતું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોદીફળી નાકાથી અજિતનાથ દેરાસર સુધી સીસી રોડનું નિર્માણ
  • સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરતા ચીફ્ ઓફ્સિરે કામ બંધ કરાવ્યું
  • નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર અને સદસ્યોને રજૂઆત કરી હતી

વિરમગામ શહેરના મોદી ફ્ળી નાકાથી અજીતનાથ દેરાસર સુધી નવો સીસી રોડ બનાવવા ખોડલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

એજન્સી દ્વારા ગુરુવારે અડધી રાત્રે એકાએક સીસી રોડ બનાવવાનું કામ બંધ સ્ટ્રીટ લાઈટમાં જુનો રોડ પર સીધા જ કામ શરૂ કરી દીધું હતું. સ્થાનિક લોકોમાં જાણ થતાં કામ ટેન્ડરની શરત તેમજ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહેલ હોવાથી રોડ બનાવતી એજન્સીના સુપરવાઇઝરને કામગીરી ન કરવા જણાવ્યું હતુ. તેમ છતાં એજન્સી દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ રાખતા પાલિકાના ચીફ્ ઓફ્સિરને રજૂઆત કરતા તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું.

વિરમગામ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી મોદી ફ્ળીથી અજીતનાથ દેરાસર સુધી વિરમગામની ખોડલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ટેન્ડરની શરત મુજબ જૂનો સીસી રોડ તોડી નવો સીસી રોડ બનાવવાનું કામગીરી કરવાની હતી. છતાં એજન્સી દ્વારા ગુરુવારે મધ્ય રાત્રીમાં રોડની સ્ટ્રીટ લાઈટ બંધ કરી જૂના રોડ ઉપર સીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવ્યાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ અંધારામાં થતી રોડની કામગીરી બંધ કરવા જણાવતા કામગીરી કરાવનારા વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કામ બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં એજન્સીએ બપોર સુધી કામ ચાલુ રાખતા વિસ્તારના રહીશો નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર અને સદસ્યોને રજૂઆત કરી હતી. જેથી ચીફ્ ઓફ્સિર દ્વારા રોડ બનાવતી એજન્સી તેમજ રોડના કન્સલ્ટન એન્જિનિયરને તાત્કાલિક રોડનું કામ બંધ કરાવવા મૌખિક આદેશ કરવામાં આવ્યો છે. સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેવું વધુમાં જણાવ્યું હતું.