VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડપાયું

Mar 17, 2026 - 23:00
VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sayla Mines Surendranagar : સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં ખનીજ માફિયાઓના કાળા કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં સુદામડાની ખાણોમાં લાયસન્સની આડમાં બ્લાસ્ટિંગ કરવા માટે વપરાતા એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. 

સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા

મળતી માહિતી મુજબ, સાયલાના સુદામડામાં લાયસન્સની આડમાં બંધ ક્વોરીના નામે ખોટા બીલો બનાવીને ગેરકાયદે રીતે વિસ્ફોટકો સપ્લાય કરવામાં આવતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0