VIDEO: 'મારો છોકરો ડૂબી ગયો...', પુત્રની માનતા પૂરી કરવા જતાં સોનલબેને ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Baroda News : ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને 13 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યો છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પુત્રની માનતા પૂરી કરવા જતાં માતાએ પતિ-સંતાનો ગુમાવ્યા છે. દુર્ઘટના બાદ નદીમાં પાણીની વચ્ચે એક માતા 'મારો છોકરો ડૂબી ગયો..
What's Your Reaction?






