VIDEO: પાનમ ડેમમાં પાણીની આવક વધતાં નદીમાં પાણી છોડાયું, કાંઠાના 38 ગામમાં એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panam Dam In Panchmahal: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી રહ્યો છે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી ગણાતા પાનમ ડેમ પણ ભરાઈ ગયો છે. પાનમ ડેમમાંથી 9968 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના 38 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
What's Your Reaction?






