VIDEO | જામનગર: 'પક્ષીઓના સ્વર્ગ' ખીજડીયામાં પક્ષી ગણતરી, 12 ટીમોની વિશેષ કામગીરી, ઘાયલ પક્ષીઓનું કરાયું રેસ્ક્યુ

Feb 8, 2026 - 00:00
VIDEO | જામનગર: 'પક્ષીઓના સ્વર્ગ' ખીજડીયામાં પક્ષી ગણતરી, 12 ટીમોની વિશેષ કામગીરી, ઘાયલ પક્ષીઓનું કરાયું રેસ્ક્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Khijadiya Bird Census

Khijadiya Bird Census 2026: જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી યોજાઈ હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા અભયારણ્યમાં આવેલા પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ તથા પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્ત્વપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ પક્ષી ગણતરી ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં ઉપયોગી સાબિત થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0