VIDEO | કચ્છ: માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સની હાઈ-ફ્લાઈંગ ઉડાન, પેરાસેઈલિંગમાં 594 કેડેટ્સે આભને આંબ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

36 Gujarat Battalion NCC Bhuj : કચ્છના માંડવીના દરિયાકિનારે NCC કેડેટ્સનો જોશ અને સાહસનો સંગમ જોવા મળ્યો. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી અને નેવી વિંગના કુલ 594 કેડેટ્સે 'વાર્ષિક તાલીમ શિબિર' (ATC) અંતર્ગત પેરાસેઈલિંગમાં રોમાંચક ઉડાન ભરી હતી. 36 ગુજરાત બટાલિયન NCC ભુજ દ્વારા આયોજિત આ 10 દિવસીય કેમ્પમાં યુવાનોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.
ડરને માત આપી આત્મવિશ્વાસની ઉડાન
14 થી 23 જાન્યુઆરી દરમિયાન ચાલનારા આ કેમ્પમાં કેડેટ્સને માત્ર શારીરિક તાલીમ જ નહીં, પરંતુ માનસિક મજબૂતીના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

