VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો

May 27, 2026 - 23:30
VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Rolls Over ₹2.31 Cr Booze: અમદાવાદ પોલીસે પ્રોહિબિશનના વિવિધ ગુનામાં જપ્ત કરેલો ₹2.31 કરોડથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બિયરનો જથ્થો બુધવારે નષ્ટ કર્યો હતો. કોર્ટની મંજૂરી મળ્યા બાદ સરખેજ નજીક એકઠા કરાયેલા 80,000થી વધુ બોટલો, બિયરના ટીન અને ક્વાર્ટર પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0