Suratમાં ‘શીતલ રેસ્ટોરન્ટ’નું જમવાનું બન્યું ઝેર, 5 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત!

Aug 18, 2026 - 13:00
Suratમાં ‘શીતલ રેસ્ટોરન્ટ’નું જમવાનું બન્યું ઝેર, 5 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. શહેરના એક જ પરિવારના પાંચ સભ્યોએ શનિવારે રાત્રે સ્થાનિક ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી જમવાનું મંગાવ્યું હતું. આ ખોરાક લીધાના થોડા જ સમયમાં પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી. પરિસ્થિતિ વણસતાં સમગ્ર પરિવારને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ પરિવારની 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું કરુણ મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચારની અપડેટ થઈ રહ્યા છે... 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0