VIDEO: અબોલ પર અત્યાચાર! વડોદરામાં ત્રણ ગલુડિયાને કોથળામાં ભરીને કારમાં લઈ ગઈ મહિલાઓ, નોંધાઈ ફરિયાદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: વડોદરામાં ચાર મહિલાઓ દ્વારા સોસાયટી પાસે રહેતા શ્વાનના ત્રણ ગલુડિયાને કોથળામાં ભરી કારમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ મામલે એનિમલ વેલફેરની એનજીઓ ચલાવતા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના લેક્ચરરે અજાણી મહિલાઓ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં સમાજ વિદ્યાભવન ખાતે લેકચરર તરીકે નોકરી કરતા સમીરભાઈ ચંદુભાઈ ગજ્જર(રહે. ઘાટલોડિયા અમદાવાદ) દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

