VIDEO : સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં વાયરો લઈને આવ્યા મેઘરાજા, મંડપ થયો ધરાશાયી

Navratri Mandap Collapsed In Dang : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવરાત્રિના તહેવાર વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેલૈયાઓની ચિંતા વધી છે. ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો.ડાંગમાં નવરાત્રિનો મંડપ ધરાશાયીડાંગના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો.

VIDEO : સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં વાયરો લઈને આવ્યા મેઘરાજા, મંડપ થયો ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Navratri Mandap Collapsed In Dang : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવરાત્રિના તહેવાર વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેલૈયાઓની ચિંતા વધી છે. ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો.

ડાંગમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી

ડાંગના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો.