Valsadમાં વેરા વિભાગની આયોજકોને નોટિસ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના વેરા વિભાગે વલસાડના કેટલાક ગરબા આયોજકોને મોકલી નોટિસ, જેમાં ગરબા આયોજકો પાસે કેઝ્યુઅલ ડીલર તરીકેની નોંધણીની વિગત માગી હોવાની વાત સામે આી છે, કેઝ્યુઅલ ડિલર તરીકે આયોજકોએ ભરવાનો થાય છે કરવેરો અને વલસાડના રંગતાળી ગ્રુપને પણ મળી છે નોટિસ, કેઝ્યુલ ડીલર તરીકેની નોંધણી અને સી.જી.એસ.ટી નંબરને લઈને અપાઈ નોટિસ, ગુજરાત સ્ટેટ ટેક્ષ વિભાગ દ્વારા અપાઈ નોટિસ.
નોટિસમાં દર્શાવેલા ટેક્સ રેટ પ્રમાણે કરવેરો ભરવો પડશે
વલસાડના જાણીતા રંગતાળી ગ્રુપને પણ નોટિસ અપાઈ છે, જેમાં CGST નંબર તથા કેઝ્યુઅલ ડીલર તરીકેની વિગતો માંગવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, CGST ACTની કલમ 27(1) તથા (3) હેઠળ કેઝ્યુઅલ ડીલર તરીકે નોંધણી ફરજિયાત છે અને વેરાકીય જવાબદારી અદા કરવી પડે છે. નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, CGST NOTIFICATION 11/2017 મુજબ દર્શાવેલા ટેક્સ રેટ પ્રમાણે કરવેરો ભરવો પડશે.
What's Your Reaction?






