Valsad News: અનંત પટેલને હું સપનામાં આવતો હોઈશ: ધવલ પટેલ

ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસ ઉમેદવાર સામ-સામે ભાજપ ઉમેદવાર ધવલ પટેલે અનંત પટેલ પર કર્યા પ્રહાર અનંત પટેલ બધી સભામાં મારું નામ લે છેઃ ધવલ પટેલ વલસાડમાં ભાજપ-કોંગ્રેસના વાર-પલટવાર સામે આવ્યા છે. જેમાં ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસ ઉમેદવાર સામ-સામે આવ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલે અનંત પટેલ પર પ્રહાર કર્યા છે. જેમાં ધવલ પટેલે જણાવ્યુ છે કે અનંત પટેલ બધી સભામાં મારું નામ લે છે. અનંત પટેલને ઉંઘમાં પણ હું સપનામાં આવતો હોઈશ. અનંત પટેલ બધીજ સભામાં મારું નામ લીધા કરે છે: ધવલ પટેલ તેઓ ડરી ગયા છે અને કોંગ્રેસ હારી ગઈ છે. તેમજ અનંત પટેલે જણાવ્યું છે કે ધવલ પટેલ મારી સાથે ડિબેટ કરી લે. લોકોને ખબર પડી જશે કયો ઉમેદવાર સાચો છે. અમે તો લોકો માટે કામ કર્યું છે. ધવલ પટેલે અહીંના ગામડા જોયા નહીં હોય. એક ચોપડી લખવાથી ઉમેદવાર ના બની જવાય. વલસાડ જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર વચ્ચે એક બીજા પર પ્રહાર કર્યા છે. ભાજપના ધવલ પટેલે કહ્યું અનંત પટેલ બધીજ સભામાં મારું નામ લીધા કરે છે. કોંગ્રેસ વાળાઓ પાસે મુદ્દો નથી તેઓ ખોટો પ્રચાર કરે છે કોંગ્રેસ વાળાઓ પાસે મુદ્દો નથી તેઓ ખોટો પ્રચાર કરે છે. અને તેઓ ડરી ગયા છે જેમાં હવે કોંગ્રેસ હારી ગઈ છે. જુઠ્ઠાણા ફેલાવે છે લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે અમારી પાસે વિકાસનો મુદ્દો છે. ધવલ પટેલના વાક પ્રહાર સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ધવલ પટેલને ચેલેન્જ આપી છે. તેમાં 5 મિનિટ ડિબેટ સામ સામે કરી લે તો લોકોને ખબર પડી જશે સાચો ઉમેદવાર કોણ છે. અમે તો લોકો માટે કામ કર્યું છે. સરપંચથી લઇ વિધાનસભા સુઘીનો રાજકારણનો અભ્યાસ કર્યો છે. 

Valsad News: અનંત પટેલને હું સપનામાં આવતો હોઈશ: ધવલ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસ ઉમેદવાર સામ-સામે
  • ભાજપ ઉમેદવાર ધવલ પટેલે અનંત પટેલ પર કર્યા પ્રહાર
  • અનંત પટેલ બધી સભામાં મારું નામ લે છેઃ ધવલ પટેલ
વલસાડમાં ભાજપ-કોંગ્રેસના વાર-પલટવાર સામે આવ્યા છે. જેમાં ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસ ઉમેદવાર સામ-સામે આવ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલે અનંત પટેલ પર પ્રહાર કર્યા છે. જેમાં ધવલ પટેલે જણાવ્યુ છે કે અનંત પટેલ બધી સભામાં મારું નામ લે છે. અનંત પટેલને ઉંઘમાં પણ હું સપનામાં આવતો હોઈશ.

અનંત પટેલ બધીજ સભામાં મારું નામ લીધા કરે છે: ધવલ પટેલ
તેઓ ડરી ગયા છે અને કોંગ્રેસ હારી ગઈ છે. તેમજ અનંત પટેલે જણાવ્યું છે કે ધવલ પટેલ મારી સાથે ડિબેટ કરી લે. લોકોને ખબર પડી જશે કયો ઉમેદવાર સાચો છે. અમે તો લોકો માટે કામ કર્યું છે. ધવલ પટેલે અહીંના ગામડા જોયા નહીં હોય. એક ચોપડી લખવાથી ઉમેદવાર ના બની જવાય. વલસાડ જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર વચ્ચે એક બીજા પર પ્રહાર કર્યા છે. ભાજપના ધવલ પટેલે કહ્યું અનંત પટેલ બધીજ સભામાં મારું નામ લીધા કરે છે.

કોંગ્રેસ વાળાઓ પાસે મુદ્દો નથી તેઓ ખોટો પ્રચાર કરે છે
કોંગ્રેસ વાળાઓ પાસે મુદ્દો નથી તેઓ ખોટો પ્રચાર કરે છે. અને તેઓ ડરી ગયા છે જેમાં હવે કોંગ્રેસ હારી ગઈ છે. જુઠ્ઠાણા ફેલાવે છે લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે અમારી પાસે વિકાસનો મુદ્દો છે. ધવલ પટેલના વાક પ્રહાર સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ધવલ પટેલને ચેલેન્જ આપી છે. તેમાં 5 મિનિટ ડિબેટ સામ સામે કરી લે તો લોકોને ખબર પડી જશે સાચો ઉમેદવાર કોણ છે. અમે તો લોકો માટે કામ કર્યું છે. સરપંચથી લઇ વિધાનસભા સુઘીનો રાજકારણનો અભ્યાસ કર્યો છે.