Vallabh vidyanagar : નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે ભક્તિમેળો

Oct 22, 2026 - 04:00
Vallabh vidyanagar : નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે ભક્તિમેળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જીટોડિયાના ચાવડાપુરા ખાતે દશેરાના દિવસે નિત્ય સહાયક માતા મરિયમ દિવાલય ખાતે 16 મો ભક્તિમેળો યોજાયો હતો. જેમાં ફાધર ફ્રાંસીસ પરમાર એસ જે એ જણાવ્યુ હતુ કે આજના અશાંત અને દોડધામ ભરેલા યુગમાં માનજીવનને સાચી દિશા અને શાંતિપ્રદાન કરવા માટે માતા મરિયમનું જીવન અને તેમની પ્રભુવાણી પ્રત્યેની શ્રદ્ધા એક દિવાદાંડી સમાન છે. માતા મરિયમે પોતાના સમગ્ર જીવનમાં પ્રભુની વાણીને સંપૂર્ણપણે ઉતારીને તે મુજબ જીવન જીવવાનો દિવ્ય રાહ અપનાવ્યો હતો. આ પ્રસંગે મદદનીશ સભા પુરોહિત ફાધર આરોકયેમ, ફાધર વિજય, ફાધર પ્રમોદ તથા અન્ય તાબામાંથી આવેલ 25 ધર્મગુરૂઓ, સિસ્ટરો, આણંદ, ખેડા તથા અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માતા મરિયમના દર્શન કરી ભક્તિમેળાનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0