Vadodaraમા અગમ્ય કારણોસર પિતા-પુત્રીએ કર્યો આપઘાત,પરિવારમાં આક્રંદ છવાયો
ભાયલી વિસ્તારમાં રહેતા પિતા-પુત્રીનો આપઘાત ચિરાગ બ્રહ્માણીએ ઝેર પીને પુત્રીને પણ પીવડાવ્યું ઝેર ઝેરી દવાની અસરથી પિતા-પુત્રી બંન્નેના મોત વડોદરાના ભાયલી વિસ્તારમાં પિતા-પુત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે,હાલ પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આવી પરંતુ,મૃતક ચિરાગના થોડા સમય અગાઉ છૂટાછેડા થયા હતા અને તે તેમની દિકરી સાથે ફલેટમાં રહી રહ્યાં હતા અને જીવન પસાર કરી રહ્યાં હતા. પોલીસે નિવેદન નોંધવાની કરી શરૂઆત વડોદરાના ભાયલીમાં ધી ફલોરન્સ ફલેટમાં પિતા-પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીમાં પણ શોકની લાગણી છવાઈ હતી,મૃતક ચિરાગના છૂટાછેડા થતા તેમની દિકરી સાથે રહેતા હતા,પહેલા દિકરીને ઝેર પીવડાવ્યુ અને ત્યારબાદ તેમણે ઝેર પી આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો છે,પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે,અને પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસ હાથધરી છે. લગ્નજીવનમાં ચાલતો હતો વિવાદ મૃતક ચિરાગને તેમની પત્ની સાથે વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ છૂટાછેડા પણ લીધા હતા,દિકરી ચિરાગ સાથે રહેતી હતી,પરંતુ કોઈ કારણોસર આજે સવારે તેમણે ઝેર પિવડાવી દીકરીને અને ત્યારબાદ તેમણે પણ આપઘાત કરી લીધો હતો,પોલીસની તપાસમાં હજી કઈ શંકાસ્પદ મળી આવ્યું નથી પરંતુ પરિવારજનોના નિવેદનને આધારે આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે. આપઘાત કરવાથી સમસ્યા નહી ટળે આપઘાત કરવાથી જીવનની કોઈ સમસ્યા દૂર નથી થતી,પરંતુ આપઘાત બાદ પરિવાર પર શુ વિતે છે તેની કોઈને જાણ નથી હોતી,ત્યારે કોઈ પણ વાતનુ સમાધાન થાય કે નાથ પરંતુ,આપઘાત એ જીવનનો છેલ્લો રસ્તો નથી,કયારેક મન ભટકે અથવા ચિંતામાં હોય તો તમે તમારા પરિવારજનો કે મિત્રો સાથે વાત શેર કરીને મનને હળવું કરો પરંતુ,આપઘાત કરશો તો તમારો પરિવાર રખડી પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાયલી વિસ્તારમાં રહેતા પિતા-પુત્રીનો આપઘાત
- ચિરાગ બ્રહ્માણીએ ઝેર પીને પુત્રીને પણ પીવડાવ્યું ઝેર
- ઝેરી દવાની અસરથી પિતા-પુત્રી બંન્નેના મોત
વડોદરાના ભાયલી વિસ્તારમાં પિતા-પુત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે,હાલ પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી આવી પરંતુ,મૃતક ચિરાગના થોડા સમય અગાઉ છૂટાછેડા થયા હતા અને તે તેમની દિકરી સાથે ફલેટમાં રહી રહ્યાં હતા અને જીવન પસાર કરી રહ્યાં હતા.
પોલીસે નિવેદન નોંધવાની કરી શરૂઆત
વડોદરાના ભાયલીમાં ધી ફલોરન્સ ફલેટમાં પિતા-પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીમાં પણ શોકની લાગણી છવાઈ હતી,મૃતક ચિરાગના છૂટાછેડા થતા તેમની દિકરી સાથે રહેતા હતા,પહેલા દિકરીને ઝેર પીવડાવ્યુ અને ત્યારબાદ તેમણે ઝેર પી આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો છે,પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે,અને પોલીસે મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસ હાથધરી છે.
લગ્નજીવનમાં ચાલતો હતો વિવાદ
મૃતક ચિરાગને તેમની પત્ની સાથે વિવાદ ચાલતો હતો અને ત્યારબાદ છૂટાછેડા પણ લીધા હતા,દિકરી ચિરાગ સાથે રહેતી હતી,પરંતુ કોઈ કારણોસર આજે સવારે તેમણે ઝેર પિવડાવી દીકરીને અને ત્યારબાદ તેમણે પણ આપઘાત કરી લીધો હતો,પોલીસની તપાસમાં હજી કઈ શંકાસ્પદ મળી આવ્યું નથી પરંતુ પરિવારજનોના નિવેદનને આધારે આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે.
આપઘાત કરવાથી સમસ્યા નહી ટળે
આપઘાત કરવાથી જીવનની કોઈ સમસ્યા દૂર નથી થતી,પરંતુ આપઘાત બાદ પરિવાર પર શુ વિતે છે તેની કોઈને જાણ નથી હોતી,ત્યારે કોઈ પણ વાતનુ સમાધાન થાય કે નાથ પરંતુ,આપઘાત એ જીવનનો છેલ્લો રસ્તો નથી,કયારેક મન ભટકે અથવા ચિંતામાં હોય તો તમે તમારા પરિવારજનો કે મિત્રો સાથે વાત શેર કરીને મનને હળવું કરો પરંતુ,આપઘાત કરશો તો તમારો પરિવાર રખડી પડશે.