Vadodaraના ગોરવામાં આજે હજારો લોકોને નહી મળે પાણી, પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ

વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે સાથે સાથે આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે,પાણી પુરવઠા વિભાગ દ્વારા નલિકાના જોડાણને કામને લઈ આજે સાંજે નહીં થાય પાણી વિતરણ બીજી તરફ સ્થાનિકોને પાણી જોઈતું હોય તો તે લોકો પોતાના ખર્ચે ટેન્કરથી અથવા તો ઘરમાં એક વાસણમાં પાણી ભરીને રાખી શકે છે.પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ ગોરવામાં પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,કોર્પોરેશન દ્રારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે.આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી થોડા ટાઈમ માટે જ વિતરણ થશે પાણીનો પુરવઠો.આ વિસ્તારોના સ્થાનિકોને નહી મળે પાણીનો પુરવઠો ગોરવા પાણીની ટાંકી ખાતેથી આજે સાંજના સમયે વિતરણ થતાં ઝોન (1) બપોરે 04થી 05 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, (2) સાંજે 06થી 07 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

Vadodaraના ગોરવામાં આજે હજારો લોકોને નહી મળે પાણી, પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે સાથે સાથે આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે,પાણી પુરવઠા વિભાગ દ્વારા નલિકાના જોડાણને કામને લઈ આજે સાંજે નહીં થાય પાણી વિતરણ બીજી તરફ સ્થાનિકોને પાણી જોઈતું હોય તો તે લોકો પોતાના ખર્ચે ટેન્કરથી અથવા તો ઘરમાં એક વાસણમાં પાણી ભરીને રાખી શકે છે.

પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ

ગોરવામાં પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે,કોર્પોરેશન દ્રારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે.આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી થોડા ટાઈમ માટે જ વિતરણ થશે પાણીનો પુરવઠો.

આ વિસ્તારોના સ્થાનિકોને નહી મળે પાણીનો પુરવઠો

ગોરવા પાણીની ટાંકી ખાતેથી આજે સાંજના સમયે વિતરણ થતાં ઝોન (1) બપોરે 04થી 05 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, (2) સાંજે 06થી 07 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.