Republic Day 2025 Parade Live : આકાશથી લઈ જમીન સુધી સેનાનું શકિતપ્રર્દશન

Jan 26, 2025 - 13:00
Republic Day 2025 Parade Live : આકાશથી લઈ જમીન સુધી સેનાનું શકિતપ્રર્દશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રજાસત્તાક દિવસ ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવે છે,સ્વતંત્રતા દિવસની જેમ પ્રજાસત્તાક દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 2025માં ભારત 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના લાલ કિલ્લા પર દેશને રાષ્ટ્રધ્વજ ત્રિરંગા ફરકાવવામાં આવે છે. ઉપરાંત શાળા કોલેજ અને સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમ યોજાય છે. રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાયો હતો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0