Vadodara: શહેરમાં ઢોર પાર્ટી પર હુમલો કરનાર આરોપી ભાવેશ રબારીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો આંતક જોવા મળતો હોય છે. તેવામાં વડોદરા શહેરમાં ઢોર પાર્ટી પર 9મે એ હુમલો કરવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે આરોપી ભાવેશ રબારીની ધરપકડ કરી છે. આરોપી ભાવેશ રબારી સામે અગાઉ પણ ગુના નોંધાયા છે. 9મે એ ગોરવામાં VMCની ટીમ ઢોર પકડવા ગઇ હતી. ઢોર માલિક ભાવેશ રબારી અને તેના કાકા આવ્યા હતા. VMCની ટીમ સાથે ઘર્ષણ કરી આરોપીઓ ઢોર છોડાવી ગયા હતા.
What's Your Reaction?






