Vadodara: લોકસભા ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો રિપોર્ટ જાહેર થયો
ચૂંટણીપંચે આપ્યો ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ ભાજપ ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ ખર્ચ કર્યો ડો.હેમાંગ જોશીએ રૂ.64 લાખનો ખર્ચ કર્યો લોકસભા ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચૂંટણીપંચે ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ આપ્યો છે. ભાજપ ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. તેમાં ડો.હેમાંગ જોશીએ રૂપિયા 64 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ 50 લાખ રૂપિયા પાર્ટીએ ફંડ આપ્યાનું હેમાંગ જોશીએ જણાવ્યું છે. કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારે રૂપિયા 14 લાખનો ખર્ચ કર્યો કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારે રૂપિયા 14 લાખનો ખર્ચ કર્યો છે. 14 ઉમેદવારો દ્વારા રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો છે. તેમજ અપક્ષ ઉમેદવારમાં અતુલ ગામેચીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. તેમાં અતુલ ગામેચીએ રૂ.1.81 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ અપક્ષના હેમંત પરમારે 12,950નો સૌથી ઓછો ખર્ચ કર્યો છે. વડોદરા લોકસભાની ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો ફાઇનલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં ચૂંટણી પંચે ફાઇનલ રિપોર્ટ આપ્યો છે. તેમાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ 64 લાખનો ખર્ચ કર્યો જેમાં રૂપિયા 50 લાખ પાર્ટીએ ફંડ આપ્યાનું જણાવ્યું છે. 14 ઉમેદવારો દ્વારા કુલ રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો કોંગ્રેસ ના જશપાલસિંહ પઢીયારે 14 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ 14 ઉમેદવારો દ્વારા કુલ રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો હતો. તેમજ 7 અપક્ષ ઉમેદવાર પૈકી અતુલ ગામેચીએ સૌથી વધુ 1.81 લાખ ખર્ચ કર્યો હતો. તેમજ અપક્ષમાં સૌથી ઓછો હેમંત પરમારે રૂપિયા 12,950નો ખર્ચ કર્યો હતો. જેમાં આ રૂપિયાનો રિપોર્ટ બહાર આવતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમજ વિવિધ ઉમેદવારોનો ચૂંટણી ખર્ચનો આંકડો જાણી સામાન્ય જનતા દંગ કરી ગઇ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચૂંટણીપંચે આપ્યો ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ
- ભાજપ ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ ખર્ચ કર્યો
- ડો.હેમાંગ જોશીએ રૂ.64 લાખનો ખર્ચ કર્યો
લોકસભા ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ચૂંટણીપંચે ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ આપ્યો છે. ભાજપ ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. તેમાં ડો.હેમાંગ જોશીએ રૂપિયા 64 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ 50 લાખ રૂપિયા પાર્ટીએ ફંડ આપ્યાનું હેમાંગ જોશીએ જણાવ્યું છે.
કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારે રૂપિયા 14 લાખનો ખર્ચ કર્યો
કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારે રૂપિયા 14 લાખનો ખર્ચ કર્યો છે. 14 ઉમેદવારો દ્વારા રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો છે. તેમજ અપક્ષ ઉમેદવારમાં અતુલ ગામેચીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. તેમાં અતુલ ગામેચીએ રૂ.1.81 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ અપક્ષના હેમંત પરમારે 12,950નો સૌથી ઓછો ખર્ચ કર્યો છે. વડોદરા લોકસભાની ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો ફાઇનલ રિપોર્ટ આવી ગયો છે. જેમાં ચૂંટણી પંચે ફાઇનલ રિપોર્ટ આપ્યો છે. તેમાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ 64 લાખનો ખર્ચ કર્યો જેમાં રૂપિયા 50 લાખ પાર્ટીએ ફંડ આપ્યાનું જણાવ્યું છે.
14 ઉમેદવારો દ્વારા કુલ રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો
કોંગ્રેસ ના જશપાલસિંહ પઢીયારે 14 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ 14 ઉમેદવારો દ્વારા કુલ રૂપિયા 88 લાખનો ખર્ચ કરાયો હતો. તેમજ 7 અપક્ષ ઉમેદવાર પૈકી અતુલ ગામેચીએ સૌથી વધુ 1.81 લાખ ખર્ચ કર્યો હતો. તેમજ અપક્ષમાં સૌથી ઓછો હેમંત પરમારે રૂપિયા 12,950નો ખર્ચ કર્યો હતો. જેમાં આ રૂપિયાનો રિપોર્ટ બહાર આવતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમજ વિવિધ ઉમેદવારોનો ચૂંટણી ખર્ચનો આંકડો જાણી સામાન્ય જનતા દંગ કરી ગઇ છે.