Vadodara મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં
કોર્પોરેટર આશીષ જોશીએ લગાવ્યા આક્ષેપ મનરેગા જેવું સફાઈકર્મીનું હાજરી કૌભાંડઃ આશીષ જોશી સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો ખર્ચ કરાશે વડોદરા મનપાની સામાન્ય સભા તોફાની બની છે. જેમાં ખુદ ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ભાજપના કોર્પોરેટરોએ જ આક્ષેપો કર્યા છે. તેમાં કોર્પોરેટર આશીષ જોશીએ આક્ષેપ લગાવ્યા છે. મનરેગા જેવું સફાઈકર્મીનું હાજરી કૌભાંડ છે તેમ આશીષ જોશીએ જણાવ્યું છે. ઈન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ખર્ચ કરાશે સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો ખર્ચ કરાશે. ઈન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ખર્ચ કરાશે. તેમજ 1.16નો ખર્ચ કર્યા બાદ વડોદરા અગ્ર હરોળમાં આવશે? તેવા ભાજપના કોર્પોરેટર મનીષ પગારે સવાલ ઉઠાવ્યા છે. પૂરતો સ્ટાફ હોવા છતાં કન્સલ્ટન્ટ નિમવા શરમજનક છે. વિપક્ષે પણ ભાજપ કોર્પોરેટરના સુરમાં સુર પુરાવ્યો હતો. વિપક્ષ નેતા અમી રાવતે પણ સવાલો ઉઠાવ્યા છે. જેમાં અમી રાવતે કન્સલ્ટન્ટની નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો કોર્પોરેશન ખર્ચ કરશે ઇન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો કોર્પોરેશન ખર્ચ કરશે. તેમાં 1.16 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ વડોદરા અગ્ર હરોળમાં આવશે તેમ ભાજપ કાઉન્સિલરોના સવાલો હતા. તેમજ પૂરતો સ્ટાફ હોવા છતાં કન્સલ્ટન્ટ નિમવા પડે તે ને શરમજનક બાબત ગણાવતા ભાજપના કાઉન્સિલર મનીષ પગાર આકરા પાણીએ થયા છે. તેમજ મનરેગા જેવું સફાઈ કર્મચારીઓનું હાજરી કૌભાંડ ચાલતું હોવાના ભાજપ કાઉન્સિલર આશિષ જોશીના આક્ષેપ છે. તેમજ વિપક્ષે પણ ભાજપના કાઉન્સિલરના સૂરમાં સુર પુરાવ્યો અને વિપક્ષ નેતા અમી રાવતે પણ કન્સલ્ટન્ટની નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોર્પોરેટર આશીષ જોશીએ લગાવ્યા આક્ષેપ
- મનરેગા જેવું સફાઈકર્મીનું હાજરી કૌભાંડઃ આશીષ જોશી
- સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો ખર્ચ કરાશે
વડોદરા મનપાની સામાન્ય સભા તોફાની બની છે. જેમાં ખુદ ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. ભાજપના કોર્પોરેટરોએ જ આક્ષેપો કર્યા છે. તેમાં કોર્પોરેટર આશીષ જોશીએ આક્ષેપ લગાવ્યા છે. મનરેગા જેવું સફાઈકર્મીનું હાજરી કૌભાંડ છે તેમ આશીષ જોશીએ જણાવ્યું છે.
ઈન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ખર્ચ કરાશે
સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો ખર્ચ કરાશે. ઈન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ખર્ચ કરાશે. તેમજ 1.16નો ખર્ચ કર્યા બાદ વડોદરા અગ્ર હરોળમાં આવશે? તેવા ભાજપના કોર્પોરેટર મનીષ પગારે સવાલ ઉઠાવ્યા છે. પૂરતો સ્ટાફ હોવા છતાં કન્સલ્ટન્ટ નિમવા શરમજનક છે. વિપક્ષે પણ ભાજપ કોર્પોરેટરના સુરમાં સુર પુરાવ્યો હતો. વિપક્ષ નેતા અમી રાવતે પણ સવાલો ઉઠાવ્યા છે. જેમાં અમી રાવતે કન્સલ્ટન્ટની નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે.
સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો કોર્પોરેશન ખર્ચ કરશે
ઇન્દોરની કન્સલ્ટન્ટ કંપનીને સ્વચ્છતામાં રેન્ક સુધારવા 1.16 કરોડનો કોર્પોરેશન ખર્ચ કરશે. તેમાં 1.16 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ વડોદરા અગ્ર હરોળમાં આવશે તેમ ભાજપ કાઉન્સિલરોના સવાલો હતા. તેમજ પૂરતો સ્ટાફ હોવા છતાં કન્સલ્ટન્ટ નિમવા પડે તે ને શરમજનક બાબત ગણાવતા ભાજપના કાઉન્સિલર મનીષ પગાર આકરા પાણીએ થયા છે. તેમજ મનરેગા જેવું સફાઈ કર્મચારીઓનું હાજરી કૌભાંડ ચાલતું હોવાના ભાજપ કાઉન્સિલર આશિષ જોશીના આક્ષેપ છે. તેમજ વિપક્ષે પણ ભાજપના કાઉન્સિલરના સૂરમાં સુર પુરાવ્યો અને વિપક્ષ નેતા અમી રાવતે પણ કન્સલ્ટન્ટની નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા હતા.