Vadodara: ભારે વરસાદને પગલે શહેરમાં વધુ એક ભૂવો પડતાં રાહદારીઓને હાલાકી

સુસેન ચાર રસ્તાથી GIDC તરફ જવાના માર્ગે ભુવો પડ્યો હાલમાં ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવેલ છે ભુવાએ નગરપાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે ભુવા નગરી વડોદરામાં રેકોર્ડ બ્રેક ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે, તેવામાં શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે પડ્યો હતો. હાલ ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જો કે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે. સ્માર્ટ સિટી માત્ર કાગળ પર છે કહેવાથી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભુવાએ સદી ફટકારી દીધી છે. તેવામાં વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે. હાલ તેનું કદ નાનું છે, પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદીમાં હોય જામ્યો છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. મુખ્ય માર્ગની મધ્યમાં ભૂવો પડ્યો આજે શનિવારે શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો. રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવનિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે.

Vadodara: ભારે વરસાદને પગલે શહેરમાં વધુ એક ભૂવો પડતાં રાહદારીઓને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુસેન ચાર રસ્તાથી GIDC તરફ જવાના માર્ગે ભુવો પડ્યો
  • હાલમાં ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવેલ છે
  • ભુવાએ નગરપાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે

ભુવા નગરી વડોદરામાં રેકોર્ડ બ્રેક ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે, તેવામાં શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના માર્ગે પડ્યો હતો. હાલ ભુવાને આડશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જો કે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે.

સ્માર્ટ સિટી માત્ર કાગળ પર છે

કહેવાથી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદમાં ભુવાની ભરમાર જોવા મળી રહી છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં ભુવાએ સદી ફટકારી દીધી છે. તેવામાં વધુ એક ભુવો નિર્માણ પામ્યો છે. હાલ તેનું કદ નાનું છે, પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદીમાં હોય જામ્યો છે. જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે.

મુખ્ય માર્ગની મધ્યમાં ભૂવો પડ્યો

આજે શનિવારે શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઇડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચોવચ એક ભુવો નિર્માણ પામ્યો હતો. રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવનિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે. જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે.