Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ

Aug 31, 2026 - 14:00
Vadodara : ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી ગેંગરેપ કેસમાં વડોદરા કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કેસમાં દોષિત ઠરેલા તમામ 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ગંભીર અને સંવેદનશીલ કેસમાં કોર્ટના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0