Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું

Jun 13, 2026 - 06:30
Vadodara: કરજણ પાલિકાને ફાળવાયેલ રૂા.39.50 લાખના જેસીબીનું લોકાર્પણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરજણ : ગુજરાત સરકારની યુડીપી 2025 અતર્ગત સ્વરછતા અભિયાન હેઠળ નવું જેસીબી મશીન અપાયું હતું. જેનું નગર પાલિકા બિલ્ડિંગ ખાતે શ્રીફ્ળ વધેરી લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકારની યુડીપી યોજના 2025 અંતર્ગત નગરજનોની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો ફળવાય છે. જેમાં નગરને સ્વચ્છ રાખવા આધુનિક રૂા.39.50 લાખનું જેસીબી મશીન ફાળવાયું હતું. જેનું શ્રીફ્ળ વધેરી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા નગરપાલિકા બિલ્ડિંગ ખાતે લોકાર્પણ કરાયું હતું. જે પ્રસંગે કરજણ નગર પાલિકાના પ્રમુખ ઇલાબા અટાલિયા, ચીફ્ ઓફ્સિર મહેન્દ્ર સોલંકી સહિત પાલિકા સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0