Vadodaraના શિનોરમાં તસ્કરોનો વધ્યો આતંક, ગ્રામજનો લાકડીઓ સાથે કરી રહ્યાં છે રખેવાળી

વડોદરાના શિનોરમાં તસ્કરોનો આતંક વધ્યો છે જેને લઈ ગ્રામજનો હથિયાર સાથે ઉજાગરો કરવા મજબૂર બન્યા છે.છેલ્લા 4 દિવસથી ગામેગામ હથિયારધારી શખ્સો શરીરે ઓઈલ લગાવી આવી રહ્યાં છે.ગામમાં કઈ બને તે પહેલા ગ્રામજનો અજાણ્યા માણસોને ચેક કરી રહ્યાં છે,હાલ રાત્રીના સમયે ગામમાં એવો માહોલ છે કે કોઈ માણસ ઘરમાં સુવા માટે તૈયાર નથી. વાહનોનું કર્યુ ચેકિંગ શિનોર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ગામેગામ હથિયાર ધારી શરીરે ઓઇલ લગાવી તસ્કરો આવ્યાની બુમ આવી છે જેને લઈ ગામલોકો હથિયારો,લાકડીઓ સાથે ગામની રખેવાળી કરી રહ્યા છે.શિનોર તાલુકાના અવાખલ,માલપુર,મોટા ફોફળિયા,બરકાલ,પુનિયાદ,કુક્સ,અચીસરા,માલસર સહીતના શિનોર તાલુકાના મોટા ભાગના ગામોમાં ચોર આવ્યાની બુમ લોકો પાડી રહ્યાં છે.હથિયારો અને લાકડીઓ લઈ ગામની રખેવાળી કરી રહ્યાં છે ગામના હથિયાર ધારી રહીશોએ રાત્રીએ રોડ ઉપર આવતા જતા વાહનો ચેક કરવાનું પણ ચાલુ કર્યું છે. જાણો શું કહેવું છે સ્થાનિકોનું અવાખલ ગામે તસ્કરો ઇકો ગાડીમાં આવેલ અને ઓઇલ લગાવી આવેલ અને હથિયાર ધારી તસ્કરો ઘરના પાછળના ભાગેથી ગુસવાની કોશિશ કરતાં હતા રહીશો અને ગામલોકોને ખબર પડતાં તસ્કરોને પકડવા પીછો કરતાં તસ્કરોએ પથ્થરથી હુમલો કરેલ બે ત્રણ વ્યક્તિ ને પથ્થર પણ વાગેલ તસ્કરો ચકમો લોકોને ચકમો આપી ભાગી ગયેલ એવું ફળિયાના રાહીશોનું કહેવું છે. પોલીસ દ્રારા કરાયું સૂચન 2 દિવસ પહેલા અવાખલ-અચીસરા રોડ ઉપર એક બાઈક સવારને તસ્કરોએ રોકી ગજામાંથી 2 હજાર રૂપિયા કાઢી લઈ બાઈક ચાલકને માર મારવામાં આવ્યો હતો,શિનોર પોલીસ દ્વારા ગામે ગામ જઈ લોકોને ખોટી અફવાઓ ઉપર ધ્યાન ના આપી કાયદો વેવેસ્થ જળવાઈ રહે ને કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ ના બને તેની તકેદારી રાખવા શિનોર પોલીસ દ્વારા સૂચન કરાયું.  

Vadodaraના શિનોરમાં તસ્કરોનો વધ્યો આતંક, ગ્રામજનો લાકડીઓ સાથે કરી રહ્યાં છે રખેવાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાના શિનોરમાં તસ્કરોનો આતંક વધ્યો છે જેને લઈ ગ્રામજનો હથિયાર સાથે ઉજાગરો કરવા મજબૂર બન્યા છે.છેલ્લા 4 દિવસથી ગામેગામ હથિયારધારી શખ્સો શરીરે ઓઈલ લગાવી આવી રહ્યાં છે.ગામમાં કઈ બને તે પહેલા ગ્રામજનો અજાણ્યા માણસોને ચેક કરી રહ્યાં છે,હાલ રાત્રીના સમયે ગામમાં એવો માહોલ છે કે કોઈ માણસ ઘરમાં સુવા માટે તૈયાર નથી.

વાહનોનું કર્યુ ચેકિંગ
શિનોર તાલુકામાં છેલ્લા 4 દિવસથી ગામેગામ હથિયાર ધારી શરીરે ઓઇલ લગાવી તસ્કરો આવ્યાની બુમ આવી છે જેને લઈ ગામલોકો હથિયારો,લાકડીઓ સાથે ગામની રખેવાળી કરી રહ્યા છે.શિનોર તાલુકાના અવાખલ,માલપુર,મોટા ફોફળિયા,બરકાલ,પુનિયાદ,કુક્સ,અચીસરા,માલસર સહીતના શિનોર તાલુકાના મોટા ભાગના ગામોમાં ચોર આવ્યાની બુમ લોકો પાડી રહ્યાં છે.હથિયારો અને લાકડીઓ લઈ ગામની રખેવાળી કરી રહ્યાં છે ગામના હથિયાર ધારી રહીશોએ રાત્રીએ રોડ ઉપર આવતા જતા વાહનો ચેક કરવાનું પણ ચાલુ કર્યું છે.



જાણો શું કહેવું છે સ્થાનિકોનું
અવાખલ ગામે તસ્કરો ઇકો ગાડીમાં આવેલ અને ઓઇલ લગાવી આવેલ અને હથિયાર ધારી તસ્કરો ઘરના પાછળના ભાગેથી ગુસવાની કોશિશ કરતાં હતા રહીશો અને ગામલોકોને ખબર પડતાં તસ્કરોને પકડવા પીછો કરતાં તસ્કરોએ પથ્થરથી હુમલો કરેલ બે ત્રણ વ્યક્તિ ને પથ્થર પણ વાગેલ તસ્કરો ચકમો લોકોને ચકમો આપી ભાગી ગયેલ એવું ફળિયાના રાહીશોનું કહેવું છે.



પોલીસ દ્રારા કરાયું સૂચન
2 દિવસ પહેલા અવાખલ-અચીસરા રોડ ઉપર એક બાઈક સવારને તસ્કરોએ રોકી ગજામાંથી 2 હજાર રૂપિયા કાઢી લઈ બાઈક ચાલકને માર મારવામાં આવ્યો હતો,શિનોર પોલીસ દ્વારા ગામે ગામ જઈ લોકોને ખોટી અફવાઓ ઉપર ધ્યાન ના આપી કાયદો વેવેસ્થ જળવાઈ રહે ને કોઈ નિર્દોષ વ્યક્તિ ભોગ ના બને તેની તકેદારી રાખવા શિનોર પોલીસ દ્વારા સૂચન કરાયું.