VAV વિધાનસભા બેઠકના ધારાસભ્યના દાવેદાર સ્વરૂપજી ઠાકોર કોણ છે,વાંચો Special Story
વાવ વિધાનસભાની બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા. વર્ષ 2022માં વાવ વિધાનસભાનું પરિણામ વાવ વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના પરિણામ જોઈએ તો આ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી સરદારજી, અમીરમભાઇ આશલ, શાંતિભાઇ રાઠોડ, નયનાબેન પરમાર અને ભેમજીભાઇ પટેલ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા. તથા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સરદારજીને 86,912 મત મળ્યા હતા. જેમાં તેઓ 15,601 લીડથી આગળ રહ્યા હતા. કોણ છે સ્વરૂપજી ઠાકોર 2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં સ્વરૂપજી ઠાકોર 2022માં 15 હજાર મતથી હારી ગયા હતા ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી 2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી સ્વરૂપજી ઠાકોર ભાજપના સક્રિય કાર્યકર સ્વરૂપજીએ 2019માં અપક્ષ દાવેદારી કરી હતી લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી 2022માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા વાવનો રાજકીય ઇતિહાસ 1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો 12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા 2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા 2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા 2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી 2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા 2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાવાસીઓને કરી હતી મોટી અપીલ CM ભૂપેન્દ્ર પટેલે સ્વરૂપજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા અપીલ કરીને અને વધુમાં કહ્યું કે વડાપ્રધાન સૌને સાથે રાખીને કામ કરે છે. તમામ લોકોએ સાથે મળીને કામ કરવું હોય તો વચ્ચે ક્યાં બીજાની અવશ્યકતા રહે છે. આપણા દેશ પર બધાની નજર છે અને ભારતનો વિકાસ દર બધા દેશો કરતા આગળ છે. ભારત 7 ટકાના વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યો છે. આપણું અર્થતંત્ર 11માં નંબરે હતું તેના પરથી હવે 5 અને હવે 3 નંબર પર આવવાનું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ વિધાનસભાની બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.
વર્ષ 2022માં વાવ વિધાનસભાનું પરિણામ
વાવ વિધાનસભા બેઠકના વર્ષ 2022 ના પરિણામ જોઈએ તો આ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી સરદારજી, અમીરમભાઇ આશલ, શાંતિભાઇ રાઠોડ, નયનાબેન પરમાર અને ભેમજીભાઇ પટેલ ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા. તથા ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી સરદારજીને 86,912 મત મળ્યા હતા. જેમાં તેઓ 15,601 લીડથી આગળ રહ્યા હતા.
કોણ છે સ્વરૂપજી ઠાકોર
2022માં ભાજપે વાવ બેઠક પર સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પર ચૂંટણી લડ્યા
સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં
સ્વરૂપજી ઠાકોર 2022માં 15 હજાર મતથી હારી ગયા હતા
ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી
2019માં બનાસકાંઠા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી
સ્વરૂપજી ઠાકોર ભાજપના સક્રિય કાર્યકર
સ્વરૂપજીએ 2019માં અપક્ષ દાવેદારી કરી હતી
લોકસભા ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી હતી
2022માં ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા
વાવનો રાજકીય ઇતિહાસ
1967થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો
12 ચૂંટણીમાંથી ભાજપ 2 વાર ચૂંટણી જીતી શક્યું
1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2002માં કોંગ્રેસના હેમાજી રાજપૂત ચૂંટાયા
2007માં પ્રથમવાર ભાજપના પરબત પટેલ ચૂંટાયા
2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીત્યા
2017માં પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસે બાજી મારી
2017 અને 2022માં કોંગ્રેસના ગેનીબેન જીત્યા
2024 લોકસભામાં ગેનીબેનને કોંગ્રેસે ટિકિટ આપી
ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા
CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાવાસીઓને કરી હતી મોટી અપીલ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વરૂપજી ઠાકોરને મોટી લીડથી જીતાડવા અપીલ કરીને અને વધુમાં કહ્યું કે વડાપ્રધાન સૌને સાથે રાખીને કામ કરે છે. તમામ લોકોએ સાથે મળીને કામ કરવું હોય તો વચ્ચે ક્યાં બીજાની અવશ્યકતા રહે છે. આપણા દેશ પર બધાની નજર છે અને ભારતનો વિકાસ દર બધા દેશો કરતા આગળ છે. ભારત 7 ટકાના વૃદ્ધિ દરથી આગળ વધી રહ્યો છે. આપણું અર્થતંત્ર 11માં નંબરે હતું તેના પરથી હવે 5 અને હવે 3 નંબર પર આવવાનું છે.