TDO Transfer: રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ
રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રાજ્ય સરકારે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 26 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.આ 26 TDOની કરવામાં આવી બદલી જ્યોતિબેન જેસંગભાઈ દેસાઈ જયકુમાર ભરતભાઈ ચૌધરી ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલ ભાવસિંહ બી. પરમાર વિભૂતિબેન ધીરજકુમાર સેવક દિપેક્ષકુમાર ડાહ્યાભાઈ પટેલ જિજ્ઞેશભાઈ એલ.પટણી જયદીપ કનકભાઈ બલદાણિયા હિમાદ્રીબા પી.સરવૈયા કલ્પનાબેન શામળદાસ ભૂરીયા અમી શાંતિલાલ પટેલ મહીપતસિંહ ગણપતસિંહ ચૌહાણ બીપીન બચુભાઈ પરમાર એસ.જે.ચૌહાણ શામળાભાઈ હડમતભાઈ પટેલ મુકેશભાઈ જસુભાઈ મકવાણા ધવલ બાબુભાઈ દેસાઈ મહેુલકુમાર કે.સિંધવ બી.એન.ચૌધરી ભુપેન્દ્રકુમાર બાબુભાઈ રાઠોડ ડી.ડી.ગાવિત મહેન્દ્રકુમાર ઘેમરભાઈ ચૌધરી રાજેશ બાબુલાલ ધનગર ચેતનભાઈ જીવણભાઈ દેસાઈ ભાવનાકુમારી રામકુમાર યાદવ દર્શન બી.પટેલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રાજ્ય સરકારે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 26 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
આ 26 TDOની કરવામાં આવી બદલી
- જ્યોતિબેન જેસંગભાઈ દેસાઈ
- જયકુમાર ભરતભાઈ ચૌધરી
- ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલ
- ભાવસિંહ બી. પરમાર
- વિભૂતિબેન ધીરજકુમાર સેવક
- દિપેક્ષકુમાર ડાહ્યાભાઈ પટેલ
- જિજ્ઞેશભાઈ એલ.પટણી
- જયદીપ કનકભાઈ બલદાણિયા
- હિમાદ્રીબા પી.સરવૈયા
- કલ્પનાબેન શામળદાસ ભૂરીયા
- અમી શાંતિલાલ પટેલ
- મહીપતસિંહ ગણપતસિંહ ચૌહાણ
- બીપીન બચુભાઈ પરમાર
- એસ.જે.ચૌહાણ
- શામળાભાઈ હડમતભાઈ પટેલ
- મુકેશભાઈ જસુભાઈ મકવાણા
- ધવલ બાબુભાઈ દેસાઈ
- મહેુલકુમાર કે.સિંધવ
- બી.એન.ચૌધરી
- ભુપેન્દ્રકુમાર બાબુભાઈ રાઠોડ
- ડી.ડી.ગાવિત
- મહેન્દ્રકુમાર ઘેમરભાઈ ચૌધરી
- રાજેશ બાબુલાલ ધનગર
- ચેતનભાઈ જીવણભાઈ દેસાઈ
- ભાવનાકુમારી રામકુમાર યાદવ
- દર્શન બી.પટેલ