Surendranagarમાં વધતા ક્રાઇમને લઇ પોલીસ એકશનમાં, મોડીરાત્રે આંટા મારતા લોકો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગરમાં વધતા ક્રાઈમને લઈ પોલીસ મોડે-મોડે એકટિવ મોડમાં આવી છે જેમાં SPની સૂચનાથી પોલીસે રાત્રે કોમ્બીગ હાથ ધર્યું હતુ,મોડીરાત્રે આંટા મારતા લોકો સામે કાર્યવાહી કરી છે જેમાં નશાની હાલતમાં અને હથિયાર સાથે ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.લાયસન્સ વગર ફરતા લોકોના વાહનો પણ ડિટેઈન કર્યા હોવાની વાત સામે આવી છે.પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વાહનો ડિટેઈન કર્યા છે. પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ-અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા,પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે. અસામાજિક તત્વો ગભરાયા સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ રાત્રે રખડતા યુવાનોને અને માતાપિતાને સંદેશ ન્યૂઝની અપીલ છે કે,આપના બાળકોને રાત્રે રખડતા બંધ કરો નહીતર પોલીસ કરશે કાર્યવાહી.થાન તાલુકામાં થઈ હતી હત્યા થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરનાર યુવાન અને તેના પિતાને છરી અને લાકડીના ઘા મારી યુવતીના ભાઇ તેમજ પૂર્વ પતિ સહિતના શખ્સોએ હત્યા કરી દીધી હતી. આ હીચકારા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનની માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ ત્રિપલ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ પૈકી મુખ્ય એક આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા આ ત્રિપલ હત્યાકાંડમાં સંડોવાયેલા વધુ 3 શખ્સોના નામ ખુલતા પોલીસે 3 શખ્સોને પણ ઝડપી લીધા હતા. 

Surendranagarમાં વધતા ક્રાઇમને લઇ પોલીસ એકશનમાં, મોડીરાત્રે આંટા મારતા લોકો સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં વધતા ક્રાઈમને લઈ પોલીસ મોડે-મોડે એકટિવ મોડમાં આવી છે જેમાં SPની સૂચનાથી પોલીસે રાત્રે કોમ્બીગ હાથ ધર્યું હતુ,મોડીરાત્રે આંટા મારતા લોકો સામે કાર્યવાહી કરી છે જેમાં નશાની હાલતમાં અને હથિયાર સાથે ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.લાયસન્સ વગર ફરતા લોકોના વાહનો પણ ડિટેઈન કર્યા હોવાની વાત સામે આવી છે.પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વાહનો ડિટેઈન કર્યા છે.

પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ-અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા,પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે.


અસામાજિક તત્વો ગભરાયા

સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ રાત્રે રખડતા યુવાનોને અને માતાપિતાને સંદેશ ન્યૂઝની અપીલ છે કે,આપના બાળકોને રાત્રે રખડતા બંધ કરો નહીતર પોલીસ કરશે કાર્યવાહી.

થાન તાલુકામાં થઈ હતી હત્યા

થાન તાલુકાના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરનાર યુવાન અને તેના પિતાને છરી અને લાકડીના ઘા મારી યુવતીના ભાઇ તેમજ પૂર્વ પતિ સહિતના શખ્સોએ હત્યા કરી દીધી હતી. આ હીચકારા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનની માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ ત્રિપલ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ પૈકી મુખ્ય એક આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા આ ત્રિપલ હત્યાકાંડમાં સંડોવાયેલા વધુ 3 શખ્સોના નામ ખુલતા પોલીસે 3 શખ્સોને પણ ઝડપી લીધા હતા.