Surendranagar: થાનગઢમાં અતિ ભારે વરસાદના કારણે સિરામિક ઉદ્યોગને મોટુ નુકસાન
થાનગઢમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈકાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન કારખાનેદારને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો થાનગઢમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે સીરામીક ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. થાનગઢમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જી હતી, તેના કારણે અનેક વિસ્તારોની અંદર કારાખાનામાં ખરાબી સર્જાઈ હતી. રો મટીરીયલ અને તૈયાર થયેલા માલને મોટુ નુકસાન આ વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારોની અંદર નુકસાન જોવા મળ્યું છે. ત્યારે વગડીયા રોડ ઉપર આવેલા સિરામિક ઉદ્યોગમાં પાણી ભરાવવાના કારણે નુકસાન થયું હતું. આ નુકસાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ તેમજ તૈયાર થયેલો કાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન પહોંચવાથી હાલ કારખાનેદારને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આગામી સમયમાં ફરી વરસાદ વરસે તો કારખાનેદારોને નુકસાન થવાની ભીતિ વરસાદના કારણે થયેલા નુકસાનની હજુ દિવસો વીતી ગયા હોવા છતાં બગડી ગયેલા નુકસાન થયેલા માલની કારખાનેદાર સફાઈ કરાવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી સમયની અંદર જો વરસાદ વરસે તો આવનારા સમયમાં હજુ પણ આવીને આવી નુકસાની ભોગવવાની ભીતિ કારખાનેદારો સેવી રહ્યા છે. સિરામિક ઉદ્યોગમાં હાલ સિરામિકનું ઉત્પાદન બંધ હાલતમાં વગડીયા રોડ ઉપર પુલનું કામ ચાલુ છે અને આ પુલના કામને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવેલું હોય, જેના કારણે ઉપરના ભાગે પાણી ભરાવાના કારણે આ કારખાનામાં પાણી ઘૂસ્યા હતા તેવું કારખાનેદાર જણાવી રહ્યા છે. સિરામિક ઉદ્યોગમાં હાલ સિરામિકનું ઉત્પાદન બંધ હાલતમાં છે, ત્યારે ફરી શરૂ કરી અને ફરી આવી રીતે પાણી ન ભરાય અને તાત્કાલિક પુલનું કામ પૂર્ણ થાય તે માટે સિરામિક ઉદ્યોગકારો માંગણી કરી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવવાના કારણે ખેડૂતોને પણ મોટુ નુકસાન રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે અને ઘણા વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયેલા છે. ત્યારે જગતના તાતને પણ રડવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરમાં રહેલો તમામ ઉભો પાક વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે, હવે ખેડૂતોને સરકારની મદદની આશા છે અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવી તેવી ખેડૂતોની માગણી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- થાનગઢમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ
- કાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન
- કારખાનેદારને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો
થાનગઢમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે સીરામીક ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. થાનગઢમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જી હતી, તેના કારણે અનેક વિસ્તારોની અંદર કારાખાનામાં ખરાબી સર્જાઈ હતી.
રો મટીરીયલ અને તૈયાર થયેલા માલને મોટુ નુકસાન
આ વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારોની અંદર નુકસાન જોવા મળ્યું છે. ત્યારે વગડીયા રોડ ઉપર આવેલા સિરામિક ઉદ્યોગમાં પાણી ભરાવવાના કારણે નુકસાન થયું હતું. આ નુકસાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ તેમજ તૈયાર થયેલો કાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન પહોંચવાથી હાલ કારખાનેદારને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
આગામી સમયમાં ફરી વરસાદ વરસે તો કારખાનેદારોને નુકસાન થવાની ભીતિ
વરસાદના કારણે થયેલા નુકસાનની હજુ દિવસો વીતી ગયા હોવા છતાં બગડી ગયેલા નુકસાન થયેલા માલની કારખાનેદાર સફાઈ કરાવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી સમયની અંદર જો વરસાદ વરસે તો આવનારા સમયમાં હજુ પણ આવીને આવી નુકસાની ભોગવવાની ભીતિ કારખાનેદારો સેવી રહ્યા છે.
સિરામિક ઉદ્યોગમાં હાલ સિરામિકનું ઉત્પાદન બંધ હાલતમાં
વગડીયા રોડ ઉપર પુલનું કામ ચાલુ છે અને આ પુલના કામને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવેલું હોય, જેના કારણે ઉપરના ભાગે પાણી ભરાવાના કારણે આ કારખાનામાં પાણી ઘૂસ્યા હતા તેવું કારખાનેદાર જણાવી રહ્યા છે. સિરામિક ઉદ્યોગમાં હાલ સિરામિકનું ઉત્પાદન બંધ હાલતમાં છે, ત્યારે ફરી શરૂ કરી અને ફરી આવી રીતે પાણી ન ભરાય અને તાત્કાલિક પુલનું કામ પૂર્ણ થાય તે માટે સિરામિક ઉદ્યોગકારો માંગણી કરી રહ્યા છે.
ખેતરોમાં પાણી ભરાવવાના કારણે ખેડૂતોને પણ મોટુ નુકસાન
રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે અને ઘણા વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયેલા છે. ત્યારે જગતના તાતને પણ રડવાનો વારો આવ્યો છે, કારણ કે ખેતરમાં રહેલો તમામ ઉભો પાક વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું છે, હવે ખેડૂતોને સરકારની મદદની આશા છે અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવી તેવી ખેડૂતોની માગણી છે.