Surendranagar: વઢવાણના કેરાળા સીમમાં માવઠાથી નુકસાની વેઠનારા ખેડૂતોની ભાજપના પ્રદેશ પ્રમુખે વેદના સાંભળી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર શહેરમાં મંગળવારે જિલ્લા ભાજપ આયોજિત સન્માન સમારોહમાં જતા સમયે લીંબડીથી વઢવાણ જતા સમયે નાના કેરાળા ગામના સીમ ખેતરોમાં ખેડૂતો કામ કરી રહયા હતા. ત્યાં સીધા કાર ઉભી રખાવી ખેડૂત પાસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ખેતરમાં પહોચી ગયા હતા. ત્યાં ખેડૂતની ચા પીને આપવીતિ સાંભળી સતત કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાની અંગેની માહિતી મેળવી હતી.અને ખેડૂતને પુરી ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોની સાથે જ છે અને નુકશાનીનું વળતર ચોકકસ મળશે. આ સાંભળીને ખેડૂતોએ આનંદ વ્યકત કરી આભાર માન્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

