Suratમાં સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થિનીનું મોત, અન્ય 4 ગંભીર રીતે ઘાયલ
સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. ACP, DCP કક્ષાના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જણ થતા ACP, DCP કક્ષાના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.અનેક વખત બેફામ અને બેદરાકરીપૂર્વક વાહન ચલાવવાના ગંભીર પરિણામો સામે આવી ચૂક્યા છે. જ્યારે ઘણી વખત સ્કૂલ વાહનને અકસ્માત નડ્યો હોવાની ઘટના પણ બની ચૂકી છે. આવામાં ફરી એક વખત સુરતમાં આવી જ એક ઘટના બની છે. જેના કારણે વાલીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી. પૂરપાટ ઝડપે ચાલતી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યું છે. આ અકસ્માતમાં અકસ્માતમાં અકનું મોત થયું છે જ્યારે અન્ય ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. ACP, DCP કક્ષાના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર ઘટનાની જણ થતા ACP, DCP કક્ષાના અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.
અનેક વખત બેફામ અને બેદરાકરીપૂર્વક વાહન ચલાવવાના ગંભીર પરિણામો સામે આવી ચૂક્યા છે. જ્યારે ઘણી વખત સ્કૂલ વાહનને અકસ્માત નડ્યો હોવાની ઘટના પણ બની ચૂકી છે. આવામાં ફરી એક વખત સુરતમાં આવી જ એક ઘટના બની છે. જેના કારણે વાલીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. સચિન મગદલ્લા હાઇવે પર સ્કૂલવાન પલટી ખાઇ ગઇ હતી. પૂરપાટ ઝડપે ચાલતી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવ્યું છે. આ અકસ્માતમાં અકસ્માતમાં અકનું મોત થયું છે જ્યારે અન્ય ચાર વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.