Suratમાં કોન્ટ્રાક્ટર બન્યો હનીટ્રેપનો ભોગ, નકલી પોલીસે ધમકાવીને પાંચ લાખ રૂપિયા પડાવ્યા
સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપની ઘટના બની છે,જેમાં કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 5 લાખ પડાવી લેવામાં આવ્યા છે.45 વર્ષીય કોન્ટ્રાકટરને રૂમમાં મોકલ્યો હતો અને ત્યારબાદ યુવતી રૂમમાં હતી અને બ્લેકમેઈલ કરીને નકલી પોલીસ બની એક શખ્સે રૂપિયા 5 લાખ પડાવ્યા હતા,તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને કેસ કરીશું તેમ ધમકાવ્યો હતો. 4 શખ્સોએ કર્યા બ્લેકમેઈલ સુરતના ઉધનામાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના બની છે અને આ ઘટનામાં કોન્ટ્રાકટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે.તો નકલી પોલીસ બની આરોપીઓએ 5 લાખ રૂપિયા પડાવી લીધા છે,રૂમમાં શખ્સ અંદર ગયો અને તેને ધમકાવીને ડરવાની પાંચ લાખ રૂપિયા પડાવી લીધા છે,શખ્સોએ ઉમરાના PSI અને D-સ્ટાફની ઓળખ આપી રૂપિયા ખંખેરી લીધા છે,PSI તરીકે ઓળખ આપનારો રીઢો ગુનેગાર નીકળ્યો છે તો ઉમરા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે.પોલીસે આરોપીને ઝડપ્યો આ સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,જે મહિલા છે તેની પણ પૂછપરછ કરી છે,સાથે સાથે અન્ય કોઈ સાથે આવી ઘટના તો બની નથી ને અને અન્ય કોઈને તો આ રીતે જાળમાં ફસાવીને રૂપિયા પડાવ્યા નથી ને તે દિશામાં તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે નકલી પોલીસને લઈ પણ ગુનો નોંધ્યો છે,નકલી પોલીસ બનીને તોડ કરતા આવા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ કેસમાં આગળ શું ખુલાસા કરે છે. પહેલા 20 લાખની માંગણી કરી નકલી પોલીસે ગુનો દાખલ નહી કરવા માટે 20 લાખની માંગણી કરી રકઝક થતાં છેવટે 5 લાખ આપવાના નક્કી કર્યા હતા. કોન્ટ્રાક્ટરે તેના મિત્રને 5 લાખ લઈને સરગમ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો. જ્યાં કોન્ટ્રાક્ટરે 5 લઈ નકલી પોલીસના રિક્ષાવાળા સુમિતને આપી દીધા હતા.કોન્ટ્રાક્ટરે ફરિયાદ આપતા ઉમરા પોલીસે નકલી PSI અમિત સહિત ટોળકીના 4 સામે ગુનો નોંધ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીટ્રેપની ઘટના બની છે,જેમાં કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 5 લાખ પડાવી લેવામાં આવ્યા છે.45 વર્ષીય કોન્ટ્રાકટરને રૂમમાં મોકલ્યો હતો અને ત્યારબાદ યુવતી રૂમમાં હતી અને બ્લેકમેઈલ કરીને નકલી પોલીસ બની એક શખ્સે રૂપિયા 5 લાખ પડાવ્યા હતા,તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને કેસ કરીશું તેમ ધમકાવ્યો હતો.
4 શખ્સોએ કર્યા બ્લેકમેઈલ
સુરતના ઉધનામાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના બની છે અને આ ઘટનામાં કોન્ટ્રાકટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે.તો નકલી પોલીસ બની આરોપીઓએ 5 લાખ રૂપિયા પડાવી લીધા છે,રૂમમાં શખ્સ અંદર ગયો અને તેને ધમકાવીને ડરવાની પાંચ લાખ રૂપિયા પડાવી લીધા છે,શખ્સોએ ઉમરાના PSI અને D-સ્ટાફની ઓળખ આપી રૂપિયા ખંખેરી લીધા છે,PSI તરીકે ઓળખ આપનારો રીઢો ગુનેગાર નીકળ્યો છે તો ઉમરા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે.
પોલીસે આરોપીને ઝડપ્યો
આ સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,જે મહિલા છે તેની પણ પૂછપરછ કરી છે,સાથે સાથે અન્ય કોઈ સાથે આવી ઘટના તો બની નથી ને અને અન્ય કોઈને તો આ રીતે જાળમાં ફસાવીને રૂપિયા પડાવ્યા નથી ને તે દિશામાં તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે નકલી પોલીસને લઈ પણ ગુનો નોંધ્યો છે,નકલી પોલીસ બનીને તોડ કરતા આવા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ કેસમાં આગળ શું ખુલાસા કરે છે.
પહેલા 20 લાખની માંગણી કરી
નકલી પોલીસે ગુનો દાખલ નહી કરવા માટે 20 લાખની માંગણી કરી રકઝક થતાં છેવટે 5 લાખ આપવાના નક્કી કર્યા હતા. કોન્ટ્રાક્ટરે તેના મિત્રને 5 લાખ લઈને સરગમ શોપિંગ સેન્ટર પાસે બોલાવ્યો હતો. જ્યાં કોન્ટ્રાક્ટરે 5 લઈ નકલી પોલીસના રિક્ષાવાળા સુમિતને આપી દીધા હતા.કોન્ટ્રાક્ટરે ફરિયાદ આપતા ઉમરા પોલીસે નકલી PSI અમિત સહિત ટોળકીના 4 સામે ગુનો નોંધ્યો હતો.