Suratમાં એક ના ડબલ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

Jun 20, 2025 - 17:00
Suratમાં એક ના ડબલ કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં એક ના ડબલ" કરનાર ત્રણ લોકોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બેબેગ સુરેન્દ્ર માલી સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેન માંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદી પાસે રૂપિયા 5 લાખના રૂપિયા 10 લાખ થઈ જશે તેવી લાલચ આપી પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. જે મામલે આરોપીઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે 6 કલાકની અંદર જ એક ના ડબલ" કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણે આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ પણ કબજે કરવામાં આવ્યા છે.
 એક ના ડબલ" કરનાર ત્રણ ઝડપાયા
શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવમાં આવી હતી. જેમાં એક ના ડબલ થશે તેવી લાલચ આપી આરોપીઓ 5 લાખની રકમ પડાવી ગયા હતા. પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બેબેગ સુરેન્દ્ર માલી સહિત ત્રણ લોકોને ચાલુ ટ્રેન માંથી ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે 6 કલાકની અંદર જ એક ના ડબલ" કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ પણ કબજે કર્યા
મહિધરપુરા પોલીસે છેતરપિંડીના ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. તેઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે 6 કલાકની અંદર જ એક ના ડબલ" કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણે આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ પણ કબજે કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0